અમદાવાદના ધોળકા-બગોદરા હાઇવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, ચારના મોત

અમદાવાદના ધોળકા-બગોદરા હાઇવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે. જયારે આ અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનામાં મૃતક તમામ ખાનપુરના રહેવાસી છે.  

| Updated on: Dec 15, 2020 | 5:29 PM