કચ્છના માંડવીનો દરિયો બન્યો તોફાની, અઢી મિટર ઊંચા ઉછળ્યા મોજો

સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસાવનારી વરસાદી સિસ્ટમ, વેલમાર્ક લો પ્રેશર કચ્છના અખાતમાં સ્થિર થઈ છે. જેના પગલે, માંડવીનો દરિયો તોફાની બન્યો છે. માંડવીના દરિયામાં અઢી ફુટ ઊંચા મોજા ઉછળી છે. તો બંદર ઉપર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં કરંટ જોવા મળે છે. દરિયામાં તોફાની પવન ફુકાવાની આગાહી […]

કચ્છના માંડવીનો દરિયો બન્યો તોફાની, અઢી મિટર ઊંચા ઉછળ્યા મોજો
| Updated on: Jul 08, 2020 | 12:58 PM

સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસાવનારી વરસાદી સિસ્ટમ, વેલમાર્ક લો પ્રેશર કચ્છના અખાતમાં સ્થિર થઈ છે. જેના પગલે, માંડવીનો દરિયો તોફાની બન્યો છે. માંડવીના દરિયામાં અઢી ફુટ ઊંચા મોજા ઉછળી છે. તો બંદર ઉપર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં કરંટ જોવા મળે છે. દરિયામાં તોફાની પવન ફુકાવાની આગાહી કરવામાં આવી છે. જુઓ વિડીયો.