ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા રદ

20 ઓક્ટોબરે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા રદ કરાઈ છે. બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા યોજાવવાની હતી. કુલ 2221 જગ્યા માટે પરીક્ષા યોજાવવાની હતી. આ પરીક્ષા માટે કુલ 10 લાખ ઉમેદવારો બેસવાના હતા. આશ્ચર્યજનક રીતે પરીક્ષા રદ કરી દેવાઈ છે. ત્યારે રદ પરીક્ષાને લઈને ઘણા તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. કારણ કે, […]

ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા રદ
| Updated on: Oct 11, 2019 | 2:33 PM

20 ઓક્ટોબરે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા રદ કરાઈ છે. બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા યોજાવવાની હતી. કુલ 2221 જગ્યા માટે પરીક્ષા યોજાવવાની હતી. આ પરીક્ષા માટે કુલ 10 લાખ ઉમેદવારો બેસવાના હતા. આશ્ચર્યજનક રીતે પરીક્ષા રદ કરી દેવાઈ છે. ત્યારે રદ પરીક્ષાને લઈને ઘણા તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. કારણ કે, સરકારની એકાએક સૂચના બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર થયો છે. જો કે LRD પરીક્ષામાં પેપર લિક થવાની ઘટના બાદ આ બીજી સૌથી મોટી પરીક્ષા રદ કરવામાં આવી છે. જો કે પરીક્ષાની બીજી તારીખ સરકાર દ્વારા જાહેર કરાઈ નથી. જેને લઈને પરીક્ષાર્થીઓમાં આતૂરતાનો વધારો થયો છે.

આ પણ વાંચોઃ Forbes દ્વારા ભારતના 100 અમીર લોકોની યાદી જાહેર કરવામાં આવી….ગૌતમ અદાણી સહિત આ ધનિકોનો ટોપ-10માં સમાવેશ

Published On - 2:20 pm, Fri, 11 October 19