સુરતની 44 હોસ્પિટલમાં ફાયર ઓડીટ કરી મ્યુ. કમિશનરને અપાશે રિપોર્ટ, ફાયર સેફટી નહી હોય તે હોસ્પિટલને ફટકારાશે નોટીસ

|

Aug 06, 2020 | 10:39 AM

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના તણખા રાજયની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હોસ્પિટલમાં ઉડ્યા છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન કોરોનાની મહામારીને નાથવા માટે કુલ 44 ખાનગી હોસ્પિટલ સાથે કરાર કર્યાં છે. આ તમામ હોસ્પિટલમાં 24 કલાકમાં ફાયર ઓડીટ કરીને તેનો રિપોર્ટ મ્યુ કમિશનર સમક્ષ રજુ કરવામાં આવશે. જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી હોય તેવી હોસ્પિટલને નોટીસ […]

સુરતની 44 હોસ્પિટલમાં ફાયર ઓડીટ કરી મ્યુ. કમિશનરને અપાશે રિપોર્ટ, ફાયર સેફટી નહી હોય તે હોસ્પિટલને ફટકારાશે નોટીસ

Follow us on

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના તણખા રાજયની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હોસ્પિટલમાં ઉડ્યા છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન કોરોનાની મહામારીને નાથવા માટે કુલ 44 ખાનગી હોસ્પિટલ સાથે કરાર કર્યાં છે. આ તમામ હોસ્પિટલમાં 24 કલાકમાં ફાયર ઓડીટ કરીને તેનો રિપોર્ટ મ્યુ કમિશનર સમક્ષ રજુ કરવામાં આવશે. જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી હોય તેવી હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવશે. અને નિયત સમય મર્યાદામાં જો ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહી કરાય તો તેને સીલ કરી દેવાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article