સુરતના રઘુવીર માર્કેટમાં 4 માળે આગની ઘટના, ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના રઘુવીર માર્કેટમાં 4 માળે આગની ઘટના સામે આવી છે. પરવત પાટિયા વિસ્તારમાં આવેલું છે રઘુવીર માર્કેટ. આગની ઘટનાને લઈ ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચોઃ આંકલવા શાળાને દેશની નંબર વન ગ્રીન સ્કૂલનું બિરુદ પ્રાપ્ત, […]

સુરતના રઘુવીર માર્કેટમાં 4 માળે આગની ઘટના, ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
| Updated on: Oct 18, 2019 | 12:15 PM

સુરતના રઘુવીર માર્કેટમાં 4 માળે આગની ઘટના સામે આવી છે. પરવત પાટિયા વિસ્તારમાં આવેલું છે રઘુવીર માર્કેટ. આગની ઘટનાને લઈ ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ આંકલવા શાળાને દેશની નંબર વન ગ્રીન સ્કૂલનું બિરુદ પ્રાપ્ત, કુદરતી સ્ત્રોતનું સંચય કરવાના પ્રોજેક્ટ્સ વિશે જાણો