Surat માં ફાયર સેફટી મામલે ફાયર વિભાગનો સપાટો

|

Mar 05, 2021 | 12:07 PM

સુરત (Surat) ફાયર વિભાગ દ્વારા ફરી એક વાર સપાટો બોલાવવામાં આવ્યો છે. સુરત (Surat) ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી મામલે 20 હોસ્પિટલ, 5 સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યા છે.

સુરત (Surat) ફાયર વિભાગ દ્વારા ફરી એક વાર સપાટો બોલાવવામાં આવ્યો છે. સુરત (Surat) ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી મામલે 20 હોસ્પિટલ, 5 સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યા છે. બે દિવસથી અલગ અલગ ઝોનમાં ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. સેફટી નહિ ધરાવતી સંસ્થાઓ સામે ફાયર વિભાગે લાલ આંખ કરી છે.

Next Video