સુરતની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાના કારણે સિવિલના કેન્સર વિભાગમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે ફાયર વિભાગના જવાનો સમયસર આવી પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવી લીઘો હતો. ઘટના સમયે મોટાપ્રમાણમાં લોકો અંદર હાજર હતા અને તેઓ આગથી ગભરાઇ બહારની તરફ દોડવા લગ્યા હતા. જેના કારણે થોડા […]
Follow us on
સુરતની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાના કારણે સિવિલના કેન્સર વિભાગમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે ફાયર વિભાગના જવાનો સમયસર આવી પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવી લીઘો હતો.
ઘટના સમયે મોટાપ્રમાણમાં લોકો અંદર હાજર હતા અને તેઓ આગથી ગભરાઇ બહારની તરફ દોડવા લગ્યા હતા. જેના કારણે થોડા સમય માટે માહોલમાં અફરાતફરી જોવામળી હતી.