Vadodara: પાદરાના જકાતનાકા વિસ્તારમાં વાઈટ પલ કોમ્પલેક્સમાં લાગી આગ, જુઓ VIDEO

|

May 02, 2021 | 4:47 PM

વડોદરાના પાદરાના જકાતનાકા વિસ્તારના વાઈટ પલ કોમ્પલેક્સના મીટર વિભાગમાં આગ ભભૂકી ઉઠી. આગ લાગી તે મીટર રૂમની ઉપર જ બે કોવિડ કેર સેન્ટર આવેલા છે.

વડોદરાના પાદરાના જકાતનાકા વિસ્તારના વાઈટ પલ કોમ્પલેક્સના મીટર વિભાગમાં આગ ભભૂકી ઉઠી. આગ લાગી તે મીટર રૂમની ઉપર જ બે કોવિડ કેર સેન્ટર આવેલા છે. ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહીને કરીને આગ પર કાબૂ મેળવી લીધો છે. આ કોવિડ કેર સેન્ટરના નર્સિંગ સ્ટાફ અને સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી છે.

Next Video