VIDEO: નીલકંઠ વર્ણી અંગેના વિવાદનો આવ્યો અંત, જૂનાગઢમાં સાધુ સમાજ અને સંતો વચ્ચે યોજાઈ હતી બેઠક

નીલકંઠ વિવાદમાં શાંતિપૂર્ણ સમાધાન થઈ ગયું છે. સનાતન સાધુઓ અને સ્વામિનારાયણના સંતો વચ્ચે સમાધાન માટે બેઠક યોજાઈ હતી છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠકમાં ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે, સનાતન ધર્મ એક જ છે અને એક જ રહેશે. સાધુઓમાં હવે કોઈ મતભેદ નથી. સાથે કહ્યું કે, કોઈપણ સંત અન્ય સંપ્રદાયના ઈષ્ટદેવ વિશે ટિપ્પણી કરશે […]

VIDEO: નીલકંઠ વર્ણી અંગેના વિવાદનો આવ્યો અંત, જૂનાગઢમાં સાધુ સમાજ અને સંતો વચ્ચે યોજાઈ હતી બેઠક
| Updated on: Sep 10, 2019 | 2:03 PM

નીલકંઠ વિવાદમાં શાંતિપૂર્ણ સમાધાન થઈ ગયું છે. સનાતન સાધુઓ અને સ્વામિનારાયણના સંતો વચ્ચે સમાધાન માટે બેઠક યોજાઈ હતી છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠકમાં ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે, સનાતન ધર્મ એક જ છે અને એક જ રહેશે. સાધુઓમાં હવે કોઈ મતભેદ નથી. સાથે કહ્યું કે, કોઈપણ સંત અન્ય સંપ્રદાયના ઈષ્ટદેવ વિશે ટિપ્પણી કરશે નહી. ગણતરીના સમયમાં જ સમાધાન થઈ ગયું છે. આ સમાધાન બેઠકમાં જૂનાગઢ જિલ્લા સહિતના સંતો, મહંતો અને જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરના સ્વામી હાજર રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ સુરતમાં આ વ્યક્તિ પાસે છે એવો પથ્થર કે, જેની એક તરફ ૐ અને બીજી તરફ છે શ્રીગણેશજીની પ્રતિમા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો