
લોકસભા ચૂંટણી 2019ના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. જેમાં કયા ઉમેદવારને જીત મળશે અને કોનુ વળશે કોકડુ તે તો આવનારો સમય જ બતાવશે. ગુજરાતની લોકસભા ચૂંટણીની 26 બેઠકો પરથી લડનાર ઉમેદવારોના નામ જાહેર થતા લોકો હવે પોતાના ઉમેદવારને પસંદ કરીને પોતાનો કિંમતી મત આપશે.
| અનુ.ક્રમ નંબર | બેઠક | ભાજપ | કોંગ્રેસ |
| 1 | કચ્છ (SC) | વિનોદ ચાવડા | નરેશ મહેશ્વરી |
| 2 | બનાસકાંઠા | પરબતભાઈ પટેલ | પરથીભાઈ ભટોળ |
| 3 | પાટણ | ભરતસિંહ ડાભી | જગદીશ ઠાકોર |
| 4 | મહેસાણા | શારદાબેન પટેલ | એ. જે. પટેલ |
| 5 | સાબરકાંઠા | દિપસિંહ રાઠોડ | રાજેન્દ્ર ઠાકોર |
| 6 | ગાંધીનગર | અમિત શાહ | સી. જે. ચાવડા |
| 7 | અમદાવાદ પૂર્વ | હસમુખ. એચ. પચેલ | ગીતાબેન પટેલ |
| 8 | અમદાવાદ પશ્ચિમ(SC) | ડૉ. કિરીટ સોલંકી | રાજુ પરમાર |
| 9 | સુરેન્દ્રનગર | ડૉ. મહેન્દ્ર મુંજપરા | સોમા ગાંડા પટેલ |
| 10 | રાજકોટ | મોહનભાઈ કુંડારિયા | લલિત કગથરા |
| 11 | પોરબંદર | રમેશ ધડૂક | લલિત વસોયા |
| 12 | જામનગર | પૂનમબેન માડમ | મુળુભાઈ કંડોરીયા |
| 13 | જૂનાગઢ | રાજેશ ચૂડાસમા | પૂંજાભાઈ વંશ |
| 14 | અમરેલી | નારણભાઈ કાછડિયા | પરેશ ધાનાણી |
| 15 | ભાવનગર | ડૉ. ભારતીબેન શિયાળ | મનહર પટેલ |
| 16 | આણંદ | મિતેષ પટેલ (બકાભાઈ) | ભરતસિંહ સોલંકી |
| 17 | ખેડા | દેવુસિંહ ચૌહાણ | બિમલ શાહ |
| 18 | પંચમહાલ | રતનસિંહ રાઠોડ | વી. કે. ખાંટ |
| 19 | દાહોદ (ST) | જશવંતસિંહ રાઠોડ |
બાબુ કટારા |
| 20 | વડોદરા | રંજન બહેન ભટ્ટ | પ્રશાંત પટેલ |
| 21 | છોટા ઉદેપુર (ST) | ગીતાબેન રાઠવા | રાઠવા રણજિતસિંહ |
| 22 | ભરૂચ | મનસુખ વસાવા | શેરખાન પઠાણ |
| 23 | બારડોલી (ST) | પ્રભુભાઈ વસાવા | ડૉ. તુષાર ચૌધરી |
| 24 | સુરત | દર્શનાબેન જરદોશ | અશોક અધેવાડા |
| 25 | નવસારી | સી. આર. પાટિલ | ધર્મેશ પટેલ |
| 26 | વલસાડ (ST) | ડૉ. કે. સી. પટેલ | જીતુ ચૌધરી |
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 8:40 am, Thu, 4 April 19