
મોરબીમાં અણીયારી ચોકડી પાસે કન્ટેનર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. અક્સમાતમાં 3 યુવાનના મોત થયા હતા. કન્ટેનર કાર ઉપર પડતા ઘટના બની હતી. ઘટનાની જાણ થતા મોરબી તાલુકા અને માળીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવાનો મોરબીના રવાપર રોડના રહેવાસીઓ હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો