રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભરચોમાસા જેવો માહોલ, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ચિંતા

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભરચોમાસા જેવો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જામનગરના ધ્રોલમાં બે કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર […]

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભરચોમાસા જેવો માહોલ, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ચિંતા
| Updated on: Oct 19, 2020 | 8:20 AM

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભરચોમાસા જેવો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જામનગરના ધ્રોલમાં બે કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો