
દાહોદ જીલ્લામાં સીગવડમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સતત છેલ્લા 12 કલાકથી વરસી રહેલા વરસાદને કારણે જન જીવન પ્રભાવીત થવા પામ્યુ છે. પાછલા 12 કલાકમાં દાહોદ જીલ્લામાં સવા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જોકે ધીમી પણ મક્કમ ગતિએ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
આ પણ વાંચો: બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં ફરી તીડ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો