Sabarkantha: હિંમતનગરના માર્કેર્ટ યાર્ડ હરાજીમાં ખેડૂતોનો હોબાળો, ટેકાના ભાવથી નીચી ખરીદી કરાતા હોબાળો મચાવ્યો

|

Mar 25, 2021 | 12:59 PM

હિંમતનગરના માર્કેર્ટ યાર્ડની હરાજીમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. માર્કેટ યાર્ડમાં ઘઉંનો ભાવ નીચો પડતા ખેડૂતો હોબાળો કર્યો. ટેકાના ભાવના પ્રમાણમાં નીચા ભાવે ખરીદી કરવામાં આવતા હોબાળો મચાવ્યો હતો.

હિંમતનગરના માર્કેર્ટ યાર્ડની હરાજીમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. માર્કેટ યાર્ડમાં ઘઉંનો ભાવ નીચો પડતા ખેડૂતો હોબાળો કર્યો. ટેકાના ભાવના પ્રમાણમાં નીચા ભાવે ખરીદી કરવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને માર્કેટ યાર્ડના ડિરેક્ટર તથા ખેડૂતોને સમજાવતા ફરીથી હરાજી શરુ કરાઇ હતી.

Next Video