10 મિનિટમાં 20રૂ.ના ખર્ચે 5 સરળ સ્ટેપમાં બનાવો પાકને નુકશાન કરતી જીવાતોના નાશ માટે 100% અસરકારક સ્ટીકી ટ્રેપ

|

Jun 14, 2019 | 11:26 AM

જે ખેડૂતો ઓછી જમીનમાં ખેતી કરે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે તેમના માટે જીવાતોના નિયંત્રણ માટે સરળ અને સસ્તી પધ્ધતિ છે સ્ટિકી ટ્રેપ. આ પધ્ધતિ એકદમ સરળ અને સસ્તી છે. સ્ટિકી ટ્રેપ મોટા ભાગે પીળા રંગની હોય છે જેનાથી જીવાતો તેના પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. જીવાતો પાક પર હુમલો કરે છે ત્યારે આ […]

10 મિનિટમાં 20રૂ.ના ખર્ચે 5 સરળ સ્ટેપમાં બનાવો પાકને નુકશાન કરતી જીવાતોના નાશ માટે 100% અસરકારક સ્ટીકી ટ્રેપ

Follow us on

જે ખેડૂતો ઓછી જમીનમાં ખેતી કરે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે તેમના માટે જીવાતોના નિયંત્રણ માટે સરળ અને સસ્તી પધ્ધતિ છે સ્ટિકી ટ્રેપ. આ પધ્ધતિ એકદમ સરળ અને સસ્તી છે. સ્ટિકી ટ્રેપ મોટા ભાગે પીળા રંગની હોય છે જેનાથી જીવાતો તેના પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. જીવાતો પાક પર હુમલો કરે છે ત્યારે આ શીટનાં ચીકણાશવાળા ભાગ પર જીવાતો ચોંટી જાય છે અને મૃત્યુ પામે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

 

 

આ પણ વાંચો: કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6085 અને ન્યુનત્તમ ભાવ રહ્યા રૂ.4800, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

 

સ્ટિકી ટ્રેપ બજારમાં 40 થી 100 રૂપિયામાં તૈયાર મળે છે જે ખેડૂતમિત્રો ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકે છે. આ ઉપરાંત તેને ઘેર બેઠા પણ એકદમ નજીવા ખર્ચે બનાવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1થી દોઢ ફુટના પુંઠા કે જાડા કાગળ પર પહેલા પીળો રંગ લગાવી દો અથવા તૈયાર પીળા રંગનો કાગળ લો. ત્યારબાદ તેના આગળ અને પાછળના ભાગે ગ્રીસ લગાવો. તૈયાર થયેલ શીટ પર એક કાણું પાડી અને તેને દોરીથી બાંધી દો. હવે આ ટ્રેપને ખેતરમાં વચ્ચે કે જ્યા જીવાતોનો વધારે ઉપદ્રવ હોય ત્યા તેને જમીનમાં લાકડી લગાવી તેના પર તેને દોરીથી બાંધી દો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ ટ્રેપ લગાવ્યા બાદ તેના પર ચોંટેલી જીવાતોને સાફ કરી ફરી ગ્રીસ લગાવી આ સ્ટિકી ટ્રેપનો ફરીવાર પણ ઉપયોગ કરી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article