અમરેલીના બાબરા યાર્ડમાં કપાસની મબલખ આવક, સારો ભાવ મળતા ખેડૂતો ખુશ

|

Dec 21, 2020 | 5:18 PM

અમરેલીના બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મબલખ આવક થઇ છે. માર્કેટ યાર્ડમાં 17 હજાર મણ કપાસની આવક થઇ છે. જેને પગલે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવ્યા હતા. સારો ભાવ મળતા ખેડૂતો માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. અને, કપાસમાં રૂપિયા 1045 થી 1165 સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે. Web Stories View more ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો […]

અમરેલીના બાબરા યાર્ડમાં કપાસની મબલખ આવક, સારો ભાવ મળતા ખેડૂતો ખુશ

Follow us on

અમરેલીના બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મબલખ આવક થઇ છે. માર્કેટ યાર્ડમાં 17 હજાર મણ કપાસની આવક થઇ છે. જેને પગલે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવ્યા હતા. સારો ભાવ મળતા ખેડૂતો માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. અને, કપાસમાં રૂપિયા 1045 થી 1165 સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

Next Article