બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કામગીરી સામે નવસારીના ખેડૂતોનો ભારે વિરોધ, ગણાવ્યું ગેરબંધારણીય પગલું

બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કામગીરી સામે નવસારીના ખેડૂતોનો ભારે વિરોધ, ગણાવ્યું ગેરબંધારણીય પગલું

બુલેટ ટ્રેનના જમીન સંપાદનનો મુદ્દો વિવાદો નવસારી જિલ્લામા વિવાદોનુ ધર બની ગયુ છે 24 ગામોમાથી બુલેટ ટ્રેન પસાર થવાની છે જેના માટે સંપાદનની પ્રક્રિયા ચાલે છે,  પરંતુ વળતરના ચોખવટ વિના ખેડુતોની જમીનમા નોંધ પડી જતા ખેડુતોનો આક્રોશ વધ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો આ પણ […]

Nilesh Gamit

| Edited By: TV9 WebDesk8

Sep 11, 2019 | 3:37 PM

બુલેટ ટ્રેનના જમીન સંપાદનનો મુદ્દો વિવાદો નવસારી જિલ્લામા વિવાદોનુ ધર બની ગયુ છે 24 ગામોમાથી બુલેટ ટ્રેન પસાર થવાની છે જેના માટે સંપાદનની પ્રક્રિયા ચાલે છે,  પરંતુ વળતરના ચોખવટ વિના ખેડુતોની જમીનમા નોંધ પડી જતા ખેડુતોનો આક્રોશ વધ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો ;  દેશમાં સૌથી મોટી કેડર બેઝ ભાજપ પાર્ટીને કાર્યક્રમમાં સંખ્યા દેખાડવા શિક્ષકોને ફરજિયાત બોલાવવા પડે છે?
બુલેટ ટ્રેન એ દેશના વડાપ્રધાનનુ સપનું છે અને દેશની પહેલી બુલેટ ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થવાની છે ત્યારે જમીન સંપાદનના મુદ્દાને લઈને ખેડુતોનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે.  નવસારી જિલ્લાના 24 ગામોમાથી બુલેટ ટ્રેન પસાર થવાની છે જેમાંથી 5 ગામોમા લોકોએ વિરોધ કરી માપણી સુધ્ધા કરવા દીધી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવે સરકાર સાથે વાટાધાટો છતાં વળતરની ચોખવટ વિના સાત-બારમા સંપાદનની કાચી નોંધ પાડી દેવામા આવી છે જેના કારણે વિવાદોનો મધપુડો વધુ છંછેડાયો છે.  નવસારી જિલ્લામા જમીન અને રહેણાંક ઘરો પણ સંપાદનમા આવતા હોવાના કારણે લોકોમા આક્રોષ વધી રહ્યો છે અને જમીન સંપાદનનો મુદ્દો વધુ પેચીદો બન્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati