ગીર સોમનાથમાં લીલો દુષ્કાળ, ખેતરો દરિયામાં પલટાયા, અનેક પાક બળી ગયા, ખેડૂતોને મદદ કરીને ઉગારવા અપીલ

|

Sep 19, 2020 | 2:29 PM

આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે, જિલ્લાના અનેક વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા, દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતરોમાં દરિયાની જેમ પાણી પાણી જ થઈ જતા લીલો દુષ્કાળ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કરાયેલા મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી, ધાસચારાનો પાક બળી ગયો છે. છેલ્લા 25 દિવસથી અનેક વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી […]

ગીર સોમનાથમાં લીલો દુષ્કાળ, ખેતરો દરિયામાં પલટાયા, અનેક પાક બળી ગયા, ખેડૂતોને મદદ કરીને ઉગારવા અપીલ

Follow us on

આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે, જિલ્લાના અનેક વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા, દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતરોમાં દરિયાની જેમ પાણી પાણી જ થઈ જતા લીલો દુષ્કાળ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કરાયેલા મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી, ધાસચારાનો પાક બળી ગયો છે. છેલ્લા 25 દિવસથી અનેક વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી આજે પણ યથાવત છે. અને હજુ ક્યારે ઓસરે તે નક્કી નથી. આ સંજોગોમા સરકારે તાકીદે સર્વે કરીને લીલા દુષ્કાળનો ભોગ બનેલા ખેડૂતોને રાહત આપવી જોઈએ.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચોઃસુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:42 am, Thu, 3 September 20

Next Article