અરબી સમુદ્રમાં ચાલી રહેલા વાવાઝોડાની સૌથી વધારે અસર પોરબંદરના દરિયાકિનારે, 3 કરોડના ખર્ચે બનેલી ચોપાટીની દુર્દશા

અરબી સમુદ્રમાં ચાલી રહેલા વાવાઝોડાની સૌથી વધારે અસર પોરબંદરના દરિયાકિનારે જોવા મળી રહી છે. જ્યાં 13 કરોડના ખર્ચે બનેલી ચોપાટીની દુર્દશા જોવા મળી રહી છે. પોરબંદરમાં કરોડોના ખર્ચે બનેલી ચોપાટી ફરવા તથા સમય ગાળવા માટે એક જ સારી જગ્યા હતી. જે ‘વાયુ’ તોફાનના અસરથી તૂટી ગઇ છે. પણ તંત્ર દ્વારા અહિંયા કાટમાળને હટાવવા માટેની કામગીરી […]

અરબી સમુદ્રમાં ચાલી રહેલા વાવાઝોડાની સૌથી વધારે અસર પોરબંદરના દરિયાકિનારે, 3 કરોડના ખર્ચે બનેલી ચોપાટીની દુર્દશા
| Updated on: Jun 16, 2019 | 10:19 AM

અરબી સમુદ્રમાં ચાલી રહેલા વાવાઝોડાની સૌથી વધારે અસર પોરબંદરના દરિયાકિનારે જોવા મળી રહી છે. જ્યાં 13 કરોડના ખર્ચે બનેલી ચોપાટીની દુર્દશા જોવા મળી રહી છે. પોરબંદરમાં કરોડોના ખર્ચે બનેલી ચોપાટી ફરવા તથા સમય ગાળવા માટે એક જ સારી જગ્યા હતી. જે ‘વાયુ’ તોફાનના અસરથી તૂટી ગઇ છે. પણ તંત્ર દ્વારા અહિંયા કાટમાળને હટાવવા માટેની કામગીરી તથા ચોપાટીને પહેલા જેવી બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ રાજ્યસભાની ચૂંટણીને લઈને અર્જુન મોઢવાડિયાએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ, જુઓ આ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોરબંદરના હવામાન વિભાગે ‘વાયુ’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને આગાહી કરી છે. જેમાં 22 જૂન સુધી ચોપાટી પર અવર જવર માટે રોક લગાવવામાં આવી. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે વાયુ વાવાઝોડુ ડિપ્રેશનમાં ન ફેરવાય ત્યાં સુધી રોક લગાવવામાં આવશે. અને જાહેરનામાનું પાલન પોલીસ દ્વારા કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો