Tapi : વ્યારા પાલિકાના વોર્ડ નંબર 3માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

|

Feb 06, 2021 | 6:56 PM

Tapi : વ્યારા પાલિકાના વોર્ડ નંબર 3માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે.

Tapi : વ્યારા પાલિકાના વોર્ડ નંબર 3માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. વોર્ડ નંબર 3માં આવેલી ગાયત્રી નગર સોસાયટીના રહિશોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. કેમ કે સોસાયટીના વર્ષો જૂના પ્રાથમિક પ્રશ્નોનું આજ સુધી યોગ્ય નિરાકરણ ન થતાં સોસાયટીવાસીઓએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે.

 

 

 

 

Next Video