ખેડા : રોડ નવિનીકરણના કાર્ય દરમિયાન વૃદ્ધનું મોત, રોડ બનાવતી એજન્સી પર બેદરકારીનો આરોપ

ખેડાના નડિયાદમાં રોડ નવિનીકરણના કાર્ય દરમિયાન એક વૃદ્ધનું મોત થયું છે. નડિયાદના કાછીયાવાડ વિસ્તારની આ ઘટના છે, જેમાં રોડ બનાવતી એજન્સી પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિવર્સ જતા ફ્લોરિંગ મશીન નીચે દબાઈ જવાથી વૃદ્ધનું મોત થયું. નડિયાદ ટાઉન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: પાટણ: HNGUમાં ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ, સેમેસ્ટર […]

ખેડા : રોડ નવિનીકરણના કાર્ય દરમિયાન વૃદ્ધનું મોત, રોડ બનાવતી એજન્સી પર બેદરકારીનો આરોપ
| Updated on: Oct 15, 2020 | 5:24 PM

ખેડાના નડિયાદમાં રોડ નવિનીકરણના કાર્ય દરમિયાન એક વૃદ્ધનું મોત થયું છે. નડિયાદના કાછીયાવાડ વિસ્તારની આ ઘટના છે, જેમાં રોડ બનાવતી એજન્સી પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિવર્સ જતા ફ્લોરિંગ મશીન નીચે દબાઈ જવાથી વૃદ્ધનું મોત થયું. નડિયાદ ટાઉન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પાટણ: HNGUમાં ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ, સેમેસ્ટર 2 અને 6ના વિદ્યાર્થીઓની યોજાઈ રહી છે પરીક્ષા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો