ડુપ્લીકેટ લાઈસન્સને લઈને બદલાયો નિયમ, RTO કચેરીએ ધક્કો ખાવાની જરુર નથી

|

Sep 27, 2019 | 3:41 PM

ડુપ્લીકેટ લાયસન્સ કઢાવવા માટે વાહનચાલકોને ધક્કા ખાવા પડતા હતા. ઘણીવાર લોકોને સમજણ ન પડે તો એજન્ટો પણ પૈસા વસૂલતા હોય છે. સરકારે એક નવો નિર્ણય લીધો છે જેના લીધે ઘરબેઠાં ડુપ્લીકેટ લાઈસન્સ મેળવી શકાશે. આ માટે RTO કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. parivahanseva.gov.in પરથી ઓનલાઇન અરજી કરી ડુપ્લીકેટ લાયસન્સ મેળવી શકશો. Facebook પર તમામ મહત્વના […]

ડુપ્લીકેટ લાઈસન્સને લઈને બદલાયો નિયમ, RTO કચેરીએ ધક્કો ખાવાની જરુર નથી

Follow us on

ડુપ્લીકેટ લાયસન્સ કઢાવવા માટે વાહનચાલકોને ધક્કા ખાવા પડતા હતા. ઘણીવાર લોકોને સમજણ ન પડે તો એજન્ટો પણ પૈસા વસૂલતા હોય છે. સરકારે એક નવો નિર્ણય લીધો છે જેના લીધે ઘરબેઠાં ડુપ્લીકેટ લાઈસન્સ મેળવી શકાશે. આ માટે RTO કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. parivahanseva.gov.in પરથી ઓનલાઇન અરજી કરી ડુપ્લીકેટ લાયસન્સ મેળવી શકશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

આ પણ વાંચો :   સ્ટેમ્પ પેપર પર પ્રતિબંધ અને ઈ-સ્ટેમ્પના નવા કાયદા વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી સહિત પાંચ પિટિશન

રાજ્યની વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોઇને વાહન હંકારવાનું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયેલું હોય, ફાટી ગયેલ હોય કે અન્ય કોઇ કારણસર નાશ પામેલ હોય તેવા કિસ્સામાં આરટીઓ-એઆરટીઓ કચેરી દ્વારા ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારોને આરટીઓ કચેરીઓમાં રૂબરૂ મુલાકાત લેવાની જરુર નથી. તે માટે parivahanseva.gov.in ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વાહનચાલકોએ ઓનલાઈન આરટીઓની વેબસાઈટ પર જવાનું રહેશે અને ત્યારબાદ અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે માત્ર લાઈસન્સ ધારકો જેને ડુપ્લીકેટ લાઈસન્સ કઢાવવું હોય તેના માટે આ સુવિધા છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article