દૂધસાગર ડેરી ઘીમાં ભેળસેળ કરવાનો કેસ, પૂર્વ વાઈસ ચેરમેન અને પૂર્વ MDની ડિફોલ્ટ જામીન અરજી રદ

મહેસાણા દૂધસાગર ડેરી ઘીમાં ભેળસેળ કરવાના કેસમાં ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી અને પૂર્વ MD નિશિથ બક્ષીની ડિફોલ્ટ જામીન અરજી રદ થઈ છે. ફરિયાદી પક્ષના વકીલે પોલીસ દ્વારા ચાર્જશીટ 91 દિવસમાં થઈ હોવાનો દાવો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ થયાના 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. ત્યારે દાવા સાથે આ મુદ્દો ઉપસ્થિત કરી […]

દૂધસાગર ડેરી ઘીમાં ભેળસેળ કરવાનો કેસ, પૂર્વ વાઈસ ચેરમેન અને પૂર્વ MDની ડિફોલ્ટ જામીન અરજી રદ
| Updated on: Nov 12, 2020 | 4:35 PM

મહેસાણા દૂધસાગર ડેરી ઘીમાં ભેળસેળ કરવાના કેસમાં ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી અને પૂર્વ MD નિશિથ બક્ષીની ડિફોલ્ટ જામીન અરજી રદ થઈ છે. ફરિયાદી પક્ષના વકીલે પોલીસ દ્વારા ચાર્જશીટ 91 દિવસમાં થઈ હોવાનો દાવો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ થયાના 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. ત્યારે દાવા સાથે આ મુદ્દો ઉપસ્થિત કરી ડિફોલ્ટ જામીન અરજી દાખલ કરી હતી, જો કે પોલીસ દ્વારા 89 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

&

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: IND vs AUS: ઓસ્ટ્રેલીયાની આસાન જીતનું કારણ બનશે વિરાટ કોહલી, જાણો શું કહ્યું ઇંગ્લેન્ડનાં દિગ્ગજ ક્રિકેટરે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો