Mehsana: દૂધસાગર ડેરી ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે, ડેરી આ પ્લાન્ટ જિલ્લાની હોસ્પિટલને આપશે

|

Apr 30, 2021 | 4:28 PM

મહેસાણાની દૂધસાગર ડેરી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે, જેનાથી 35 દર્દીને ઓક્સિજન સાથેની સારવાર મળી શકશે. ડેરી આ પ્લાન્ટ જિલ્લાની હોસ્પિટલને આપશે.

મહેસાણાની દૂધસાગર ડેરી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે, જેનાથી 35 દર્દીને ઓક્સિજન સાથેની સારવાર મળી શકશે. ડેરી આ પ્લાન્ટ જિલ્લાની હોસ્પિટલને અપાશે. ડેરી પણ આગામી સમયમાં 35 બેડનું કોવિડ સેન્ટર સ્થાપી શકે છે. આ પ્લાન્ટ કાર્યરત થતાં 20 દિવસ લાગશે.

Published On - 4:25 pm, Fri, 30 April 21

Next Video