ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી વડોદરા જિલ્લાના પાદરાથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યુ છે. ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણી, નદીકાંઠાની આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાના ડ્રોન વિઝ્યુલ્સ સામે આવ્યા છે. પાદરના હુસેપુર, કોઠવાડા ગામના ખેતરો ઉપર ઢાઢરનુ પાણી ફરી વળતા ખેતરો ધોવાઈ ગયા છે. ઢાઢરના પાણીએ ખેતરો ધોઈ નાખતા ખરીફઋતુનુ વાવેતર કરનારા ખેડૂતોને નુકસાન થયુ છે. […]
ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી વડોદરા જિલ્લાના પાદરાથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યુ છે. ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણી, નદીકાંઠાની આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાના ડ્રોન વિઝ્યુલ્સ સામે આવ્યા છે. પાદરના હુસેપુર, કોઠવાડા ગામના ખેતરો ઉપર ઢાઢરનુ પાણી ફરી વળતા ખેતરો ધોવાઈ ગયા છે. ઢાઢરના પાણીએ ખેતરો ધોઈ નાખતા ખરીફઋતુનુ વાવેતર કરનારા ખેડૂતોને નુકસાન થયુ છે.