સપનાની ઉડાનઃ ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને વિમાનમાં મુસાફરી કરાવી

નાના બાળકોને આકાશમાં ઉડતા વિમાન જોઈને તેમા બેસવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ કેટલાક બાળકો આર્થિક પરિસ્થિતિને કારણે હવાઈ મુસાફરી કરી શકતા નથી. ત્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને વિમાનમાં બેસવાનો મોકો મળ્યો છે. આ પણ વાંચોઃ નિયત સમયથી 1 કલાક ટ્રેન મોડી પડશે તો 100 રૂપિયા અને 2 કલાક ટ્રેન […]

સપનાની ઉડાનઃ ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને વિમાનમાં મુસાફરી કરાવી
sapanani udan
| Updated on: Oct 01, 2019 | 11:21 AM

નાના બાળકોને આકાશમાં ઉડતા વિમાન જોઈને તેમા બેસવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ કેટલાક બાળકો આર્થિક પરિસ્થિતિને કારણે હવાઈ મુસાફરી કરી શકતા નથી. ત્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને વિમાનમાં બેસવાનો મોકો મળ્યો છે.

આ પણ વાંચોઃ નિયત સમયથી 1 કલાક ટ્રેન મોડી પડશે તો 100 રૂપિયા અને 2 કલાક ટ્રેન મોડી પડશે તો 250 રૂપિયાનું વળતર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત આશ્રમ શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને વંચીત બાળકોને અમદાવાદથી પોરબંદર સુધી પ્લેનમાં મુસાફરી કરવામાં આવી. અમદાવાદના ક્લેક્ટર વિક્રાંત પાંડેએ એરપોર્ટ પર ઉપસ્થિત રહીને તેમને લીલીઝંડી આપી હતી. જ્યારે આ બાળકોએ પ્લેનમાં મુસાફરી કરી, ત્યારે તેમના મોં પર અનોખી ખુશી જોવા મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:19 am, Tue, 1 October 19