DIU: માછીમારો ક્રીક ઓફ માઉન્ટના પ્રશ્નથી પરેશાન, કરોડો રૂપિયાનું ભોગવવું પડે છે નુકસાન

|

Feb 03, 2021 | 4:01 PM

દિવના(DIU) માછીમારોને વર્ષોથી વણાંકબારા કોટડાના દરિયાના બાણા (ક્રીક ઓફ માઉન્ટ) ને ડ્રેજીંગ કરી ઊંડું કરવાનો જટીલ પ્રશ્ન 30 વર્ષથી માછીમારોને સતાવી રહ્યો છે. જેને લઈને માછીમારોની બોટમાં મોટું નુકસાન થાય છે.

દિવના(DIU) માછીમારોને વર્ષોથી વણાંકબારા કોટડાના દરિયાના બાણા (ક્રીક ઓફ માઉન્ટ) ને ડ્રેજીંગ કરી ઊંડું કરવાનો જટીલ પ્રશ્ન 30 વર્ષથી  માછીમારોને(FISHERMAN) સતાવી રહ્યો છે. જેને લઈને માછીમારોની બોટમાં મોટું નુકસાન થાય છે.

આ સાથે જ દર વર્ષ કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે. કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ કરોડો રૂપિયા નો હોય વિવિધ મંત્રાલયો જેવાકે સી. આર. ઝેડ, પર્યાવરણ વિભાગ માંથી જરૂરી પરવાનગી અને સુચનો સાથેનો રિપોર્ટ પણ મોકલી આપવામાં આવ્યો છે.

Next Video