કોરાનાથી મૃત્યુ પામેલાના આંકડામાં ભારે તફાવત, કોના કહેવાથી ઓછા બતાવાય છે મોત ? શા માટે છુપાવવામાં આવે છે સાચી હક્કીત ?

|

Jul 29, 2020 | 6:23 AM

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. આંકડાઓ છુપાવવાની વિગતો રાજકોટથી સામે આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 13 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન કોરોનાથી કુલ 93ના મોત નિપજ્યા છે. રાજકોટ શહેરમાં 36 અને જિલ્લામાં 50 દર્દીઓના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ શહેરમાં જ આ સમયગાળા દરમિયાન 36 દર્દીઓ મોતને […]

કોરાનાથી મૃત્યુ પામેલાના આંકડામાં ભારે તફાવત, કોના કહેવાથી ઓછા બતાવાય છે મોત ? શા માટે છુપાવવામાં આવે છે સાચી હક્કીત ?

Follow us on

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. આંકડાઓ છુપાવવાની વિગતો રાજકોટથી સામે આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 13 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન કોરોનાથી કુલ 93ના મોત નિપજ્યા છે. રાજકોટ શહેરમાં 36 અને જિલ્લામાં 50 દર્દીઓના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ શહેરમાં જ આ સમયગાળા દરમિયાન 36 દર્દીઓ મોતને ભેટ્યા હોવા છતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર નવ જ દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાની વિગતો જાહેર કરી છે. ડેથ ઓડીટના નામે મૃત્યુ પામેલા દર્દીઓનો આકંડો છુપાવાઈ રહ્યો છે. આજે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહીત સનદી અધિકારીઓનો કાફલાએ કોરોનાની સમિક્ષા કરવા રાજકોટમાં પડાવ નાખ્યો છે. પોરંબદરના સાંસદ રમેશ ઘડુકે પણ કહ્યું છે કે, મૃત્યુ પામનારાના સાચા આંકડાઓ છુપાવવા જોઈએ નહી. આજે નહી તો કાલે બધુ સામે આવવાનું છે તો શા માટે સાચી વિગતો જાહેર નથી કરાતી

Next Article