તુવેરની ગાય આધારિત ખેતીથી મળ્યું મબલક ઉત્પાદન, જુઓ VIDEO

મિત્રો ચાણક્ય એ કહ્યુ હતુ કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. પ્રલય અને નિર્માણ એના ખોળામાં ઉછરે છે. આ વાક્યમાં જ શિક્ષકની ભવિષ્યની પેઢીને ઘડવાની તાકાતનો પરિચય આપવામાં આવ્યો છે. આવા જ એક શિક્ષક કે જે ખેતી પણ કરે છે. તેમને પણ ખેતી કરતા કર્યું કઇ એવુ જે બીજા ધરતીપુત્રોને પ્રેરણા આપે તેવું છે. રોચક […]

તુવેરની ગાય આધારિત ખેતીથી મળ્યું મબલક ઉત્પાદન, જુઓ VIDEO
Dhartiputra: Abundant production of Tur by cow based farming
| Updated on: Dec 04, 2019 | 7:13 AM

મિત્રો ચાણક્ય એ કહ્યુ હતુ કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. પ્રલય અને નિર્માણ એના ખોળામાં ઉછરે છે. આ વાક્યમાં જ શિક્ષકની ભવિષ્યની પેઢીને ઘડવાની તાકાતનો પરિચય આપવામાં આવ્યો છે. આવા જ એક શિક્ષક કે જે ખેતી પણ કરે છે. તેમને પણ ખેતી કરતા કર્યું કઇ એવુ જે બીજા ધરતીપુત્રોને પ્રેરણા આપે તેવું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મોબાઇલને ઝડપી ચાર્જ કરવો છે? તો અપનાવો આ 5 સરળ રીત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો