Amreli: ધારી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

|

Apr 29, 2021 | 6:02 PM

અમરેલીના ધારી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે. સુખપુર, કાંગસા, ગોવિંદપુર, દલખાણીયા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે.

અમરેલીના ધારી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે. સુખપુર, કાંગસા, ગોવિંદપુર, દલખાણીયા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે. સતત ચોથા દિવસે કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

 

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર! આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2 હજાર રૂપિયા

Next Video