દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદનાં કારણે જળબંબાકારની સ્થિતિ, જામરાવાલ ગામ પહોચ્યું ટીવી નાઈન,સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક લોકો

|

Jul 08, 2020 | 7:16 AM

દેવભૂમિ દ્વારકામાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે આજુબાજુ અને ખાસ કરીને નિચાણ વાળા  વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. વરસાદનાં પગલે ખેતરો જાણે નદીઓમાં પરિવર્તિત થઈ ગયા છે. લોકો માટે જીવન બચાવવું કે ખેતી બચાવવી તે મોટો સવાલ થઈ ગયો છે. ચારે તરફ જનજીવન અસ્તવ્યસ્ત છે ત્યારે ટીવી નાઈનની ટીમે જામરાવાલ ગામનાં લોકો પાસેથી તેમની […]

દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદનાં કારણે જળબંબાકારની સ્થિતિ, જામરાવાલ ગામ પહોચ્યું ટીવી નાઈન,સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક લોકો
http://tv9gujarati.in/devbhumi-dwarkam…aam-pohchyu-tv-9/

Follow us on

દેવભૂમિ દ્વારકામાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે આજુબાજુ અને ખાસ કરીને નિચાણ વાળા  વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. વરસાદનાં પગલે ખેતરો જાણે નદીઓમાં પરિવર્તિત થઈ ગયા છે. લોકો માટે જીવન બચાવવું કે ખેતી બચાવવી તે મોટો સવાલ થઈ ગયો છે. ચારે તરફ જનજીવન અસ્તવ્યસ્ત છે ત્યારે ટીવી નાઈનની ટીમે જામરાવાલ ગામનાં લોકો પાસેથી તેમની સમસ્યાની જાણવાનો પ્રયાસ કર્યો.

Next Article