દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સસ્તા ભાવે પ્લોટ ખરીદવાની તક, જાણો શું છે વિગતો

|

Dec 12, 2023 | 7:31 AM

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સસ્તા ભાવે પ્લોટ ખરીદવાની તક, જાણો શું છે વિગતો

Follow us on

દેવભૂમિ દ્વારકા: ગુજરાતના દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં Debts Recovery Tribunal દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં આવેલી સ્થાવર મિલકત એટલે પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ આ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

આ પણ વાંચો- આજની ઇ-હરાજી : પોરબંદરના સરદાર પટેલ રોડ પર આવેલો ફ્લેટ નજીવી કિંમતે ખરીદી શકશો, જાણો શું છે વિગત

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

તેની રિઝર્વ કિંમત 1,80,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 18,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 8 જાન્યુઆરી 2024, સોમવારે સાંજે 5 કલાક રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 9 જાન્યુઆરી 2024,શનિવારે બપોરે 2 કલાકથી સાંજે 5 કલાક સુધીની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:25 am, Mon, 11 December 23

Next Article