શ્રેય હોસ્પિટલના ચાર પૈકી એક સંચાલકની પોલીસે કરી અટકાયત

શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં આઠ દર્દીઓ બળીને ભડથુ થઈ ગયા છે. શ્રેય હોસ્પિટલના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. આગની ઘટના બાદ હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે શ્રેય હોસ્પિટલના ચાર જેટલા સંચાલકો છે. જે પૈકી એક સંચાલકની હાલ અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાના છે જ્યા વધુ પુછપરછ કરવામાં આવી […]

શ્રેય હોસ્પિટલના ચાર પૈકી એક સંચાલકની પોલીસે કરી અટકાયત
| Updated on: Aug 06, 2020 | 4:48 AM

શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં આઠ દર્દીઓ બળીને ભડથુ થઈ ગયા છે. શ્રેય હોસ્પિટલના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. આગની ઘટના બાદ હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે શ્રેય હોસ્પિટલના ચાર જેટલા સંચાલકો છે. જે પૈકી એક સંચાલકની હાલ અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાના છે જ્યા વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.