Ahmedabad માં Corona ના આંકડા છુપાવાતા હોવાની વિગત વિધાનસભામાં ખુલી

|

Mar 09, 2021 | 5:34 PM

વિધાનસભાનું સત્ર હાલ ચાલી રહ્યું છે. જેમાં કોરોનાના ( Corona ) આંકડા છુપાવતા હોવાનું પૂરવાર થયું છે. 3 તારીખના સરકારના જવાબમાં અમદાવાદના કુલ 53728 દર્દીની સંખ્યા હતી.

વિધાનસભાનું સત્ર હાલ ચાલી રહ્યું છે. જેમાં કોરોનાના (  Corona  )આંકડા છુપાવતા હોવાનું પૂરવાર થયું છે. 3 તારીખના સરકારના જવાબમાં અમદાવાદના( Ahmedabad ) કુલ 53728 દર્દીની સંખ્યા હતી. જ્યારે મંગળવારે સરકારે આપેલા જવાબમાં માત્ર ખાનગી હોસ્પિટલમાં સરકારી બેડમાં સારવાર લીધેલા દર્દીની સંખ્યા 59993 છે. જેથી કોંગ્રેસનો આરોપ છે કે પહેલેથી જ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં આંકડા છૂપાવી રહી છે.

Next Video