દારુબંધી! જુઓ વીડિયોમાં કેવી રીતે ગુજરાતમાં ખુલ્લેઆમ દારુનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. રાજકોટના થોરાળામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે એક ઘરમાં જ બુટલેગર લોકોને દારૂ આપી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ જ વિસ્તારમાં બુટલેગરોના ત્રાસથી એક પરિવારે આત્મહત્યા કરવાની ચિમકી આપી હતી. […]

દારુબંધી! જુઓ વીડિયોમાં કેવી રીતે ગુજરાતમાં ખુલ્લેઆમ દારુનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ
| Updated on: Sep 20, 2019 | 6:15 PM

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. રાજકોટના થોરાળામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે એક ઘરમાં જ બુટલેગર લોકોને દારૂ આપી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ જ વિસ્તારમાં બુટલેગરોના ત્રાસથી એક પરિવારે આત્મહત્યા કરવાની ચિમકી આપી હતી. તેમ છતા ખુલ્લેઆમ દારૂનું વેચાણ અટક્યુ નથી ત્યારે દારૂબંધીનો કડક અમલ કરવાની વાતો કરનારી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કૃષ્ણા વોટર પાર્કમાં દારૂની મહેફીલ મામલે વધુ 5ની ધરપકડ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો