નાયબ મુખ્યમંત્રી Nitin Patel એ પત્ની સાથે લીધી કોરોનાની રસી

|

Mar 05, 2021 | 11:43 AM

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) શુક્રવારે સવારે અમદાવાદની સોલા સીવીલ હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) શુક્રવારે સવારે અમદાવાદની સોલા સીવીલ હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી. નીતિન પટેલ (Nitin Patel) તેના પત્ની સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો.

Next Video