પાકવીમા માટે ખેડૂતોની બાઈ બાઈ ચારણી જેવી સ્થિતિ, ખેતીવાડી-વીમા કંપનીના અધિકારીઓના અધ્ધરતાલ જવાબ, સાંભળો ઓડીયો

|

Jul 27, 2020 | 8:00 AM

તાજેતરમાં જામનગર જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદમાં અનેક ગામના ખેતરો ધોવાઈ ગયા. ખેડૂતોની મહેનત અને કરેલી વાવણી પણ પૂરમાં તણાઈ ગઈ. ખેડૂતોને ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે કયા રજૂઆત કરવી તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી. ખેતીવાડી ખાતાના અધિકારી, વીમા કંપનીના અધિકારી કે બેંકના અધિકારીઓ ખેડૂતોને કોઈ સાચો જવાબ આપતા નથી. ખેતીવાડી ક્ષેત્રે […]

પાકવીમા માટે ખેડૂતોની બાઈ બાઈ ચારણી જેવી સ્થિતિ, ખેતીવાડી-વીમા કંપનીના અધિકારીઓના અધ્ધરતાલ જવાબ, સાંભળો ઓડીયો

Follow us on

તાજેતરમાં જામનગર જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદમાં અનેક ગામના ખેતરો ધોવાઈ ગયા. ખેડૂતોની મહેનત અને કરેલી વાવણી પણ પૂરમાં તણાઈ ગઈ. ખેડૂતોને ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે કયા રજૂઆત કરવી તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી. ખેતીવાડી ખાતાના અધિકારી, વીમા કંપનીના અધિકારી કે બેંકના અધિકારીઓ ખેડૂતોને કોઈ સાચો જવાબ આપતા નથી. ખેતીવાડી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે ખેડૂતોને પાકવીમો મેળાવવા માટે બાઈ બાઈ ચારણી જેવી સ્થિતિ સર્જાઈ છે. સાંભળો આ ઓડીયો.

Next Article