ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરુ થઇ શકે છે શાળાઓ, જાણો વાલીઓના અભિપ્રાય

|

Oct 26, 2020 | 3:06 PM

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શક્યતા વ્યકત કરી છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શાળાઓ શરુ થઇ શકે છે, ભૂપેન્દ્રસિંહે જણાવ્યું છે કે પહેલા તબક્કામાં ધોરણ 9થી12 ના વિધાર્થીઓ માટે વર્ગો ખોલાશે, શાળા ખોલવા અંગે અલગ અલગ જિલ્લાઓમાંથી વાલીઓ, શિક્ષાવિદ્દોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. ત્યારે શાળા શરુ કરવાને લઇ સુરતના વાલીઓનું શું કહેવું છે, જુઓ આ […]

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરુ થઇ શકે છે શાળાઓ, જાણો વાલીઓના અભિપ્રાય

Follow us on

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શક્યતા વ્યકત કરી છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શાળાઓ શરુ થઇ શકે છે, ભૂપેન્દ્રસિંહે જણાવ્યું છે કે પહેલા તબક્કામાં ધોરણ 9થી12 ના વિધાર્થીઓ માટે વર્ગો ખોલાશે, શાળા ખોલવા અંગે અલગ અલગ જિલ્લાઓમાંથી વાલીઓ, શિક્ષાવિદ્દોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. ત્યારે શાળા શરુ કરવાને લઇ સુરતના વાલીઓનું શું કહેવું છે, જુઓ આ રિપોર્ટમાં

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article