જુનાગઢ: 11 સિંહનુ ટોળુ વનરાજીમાં મસ્તી કરતુ નજરે ચડયુ, જુઓ VIDEO

|

Aug 02, 2020 | 9:08 AM

જૂનાગઢમાં વરસાદ થતાં જંગલમાં વનરાજી ખીલી ઊઠી છે. લીલાછમ ઘાસની ચાદર પથરાઇ ગઇ છે ત્યારે વનરાજ પણ આ વનરાજીમાં મુક્ત મને વિહરી રહ્યાં છે. સિંહ પરિવારની આ તસવીર જોઇ કવિ હૃદયમાંથી આ શબ્દો સરી પડે કે. ‘વનરાજી જોઇ થયા રાજી વનરાજ, છોડી રૂવાબ બાળક થઇ આળોટ્યા સૌ સાથ’. આ તસવીર ડીસીએફ સાસણગીરએ ટ્વીટ કરી છે […]

જુનાગઢ: 11 સિંહનુ ટોળુ વનરાજીમાં મસ્તી કરતુ નજરે ચડયુ, જુઓ VIDEO

Follow us on

જૂનાગઢમાં વરસાદ થતાં જંગલમાં વનરાજી ખીલી ઊઠી છે. લીલાછમ ઘાસની ચાદર પથરાઇ ગઇ છે ત્યારે વનરાજ પણ આ વનરાજીમાં મુક્ત મને વિહરી રહ્યાં છે. સિંહ પરિવારની આ તસવીર જોઇ કવિ હૃદયમાંથી આ શબ્દો સરી પડે કે. ‘વનરાજી જોઇ થયા રાજી વનરાજ, છોડી રૂવાબ બાળક થઇ આળોટ્યા સૌ સાથ’. આ તસવીર ડીસીએફ સાસણગીરએ ટ્વીટ કરી છે અને લખ્યું છે કે, સૌરાષ્ટ્રમાં સિંહ મુક્ત મને ફરતા હોય છે. લોકોનો સહકાર અને અસરકારક સંચાલનનાં કારણે તેમની વસ્તી 674એ પહોંચી છે.

ગીર જંગલમાં વર્ષાઋતુના આગમન બાદ નદી-નાળાંમાં પૂરની સંભાવના વધી જતી હોય છે. પરિણામે સાવજોના આરામમાં ખલેલ પહોંચતી હોય છે. આથી આવા સમયે સિંહ ગીચતા અને ઘાસવાળા વિસ્તારો છોડી ડુંગરાળ અને ટેકરાવાળા વિસ્તારોમાં ચાલ્યા જાય છે. કારણકે આવા વિસ્તારોમાં ખુલ્લી હવા સાથે પવનનું જોર પ્રમાણમાં વધુ હોય છે. જે તેને મચ્છરના ઉપદ્રવથી બચાવે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article