જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં કરવામાં આવ્યો ફરી વધારો

|

May 29, 2019 | 8:27 AM

ગુજરાતમાં જુના વાહનોમાં નંબર પ્લેટ બદલવાની મુદતમાં ફરી એક વખત વધારો કરાવામાં આવ્યો છે. HSRP નંબર પ્લેટ લગાવવામાં 3 મહિનાનો વધારો કરી મુદત 31મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં અનેક વાહનોમાં હજી પણ HSRP લગાવવાની બાકી છે. આ પણ વાંચો: મોદી સરકારમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર પછી ગુજરાતના આ 4 નેતાઓને પણ […]

જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં કરવામાં આવ્યો ફરી વધારો

Follow us on

ગુજરાતમાં જુના વાહનોમાં નંબર પ્લેટ બદલવાની મુદતમાં ફરી એક વખત વધારો કરાવામાં આવ્યો છે. HSRP નંબર પ્લેટ લગાવવામાં 3 મહિનાનો વધારો કરી મુદત 31મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં અનેક વાહનોમાં હજી પણ HSRP લગાવવાની બાકી છે.

આ પણ વાંચો: મોદી સરકારમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર પછી ગુજરાતના આ 4 નેતાઓને પણ મળી શકે છે પ્રધાન પદ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

31 મે ના રોજ અંતિમ મુદત પૂર્ણ થતા પહેલા નવી મુદત વધારવામાં આવી છે. તેથી 31 ઓગસ્ટ બાદ HSRP નંબર પ્લેટ નહી હોય તો RTO દ્વારા દંડાત્મક પગલા લેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

TV9 Gujarati

 

 

Published On - 7:44 am, Wed, 29 May 19

Next Article