Dandi March : જાણો શા માટે અમદાવાદમાં Dandi March દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ

|

Mar 12, 2021 | 5:36 PM

Dandi March : અમદાવાદમાં Dandi March દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોલીસની મંજૂરી વિના દાંડી કૂચ કઢાતા ઘર્ષણ સર્જાયું.

Dandi March : જાણો શા માટે અમદાવાદમાં Dandi March દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ
Ahmedabad

Follow us on

Dandi March : અમદાવાદમાં Dandi March દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોલીસની મંજૂરી વિના દાંડી કૂચ કઢાતા ઘર્ષણ સર્જાયું. આપને જણાવી દઇએ કે આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Next Article