મેટ્રોના કામકાજથી ગોમતીપુરમાં જૈન દેરાસર સહીત 40 મકાનોને નુકસાન

અમદાવાદ શહેરમાં મેટ્રોના ચાલતા કામકાજથી રહેણાક મકાનો કે વ્યવસાયિક દુકાનોને નુકસાન થયુ હોવાની ફરીયાદો અવારનવાર ઉઠી રહી છે. ત્યારે ગોમતીપૂરમાં મેટ્રોના ચાલતા કામકાજથી જૈન દેરાસર અને 40 મકાનોને નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ મેટ્રોના અધિકારીને જાણ કરી છે. અને નુકસાન થયેલ મકાનોનો સર્વે […]

મેટ્રોના કામકાજથી ગોમતીપુરમાં જૈન દેરાસર સહીત 40 મકાનોને નુકસાન
| Updated on: Sep 19, 2020 | 1:05 PM

અમદાવાદ શહેરમાં મેટ્રોના ચાલતા કામકાજથી રહેણાક મકાનો કે વ્યવસાયિક દુકાનોને નુકસાન થયુ હોવાની ફરીયાદો અવારનવાર ઉઠી રહી છે. ત્યારે ગોમતીપૂરમાં મેટ્રોના ચાલતા કામકાજથી જૈન દેરાસર અને 40 મકાનોને નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ મેટ્રોના અધિકારીને જાણ કરી છે. અને નુકસાન થયેલ મકાનોનો સર્વે કરીને નુકસાની ભરપાઈ કરવા માંગ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 6:50 am, Sun, 6 September 20