દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાન

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદી ઝાપટા પડ્યા છોટા-ઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો, તો ડાંગના આહવા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો. ભરૂચના આકાશમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળા છવાયેલા હતા. બપોર બાદ છૂટોછવાયો વરસાદ પડ્યો તાપી અને વ્યારા પંથકમાં અચાનક વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાન થયું બારડોલી અને […]

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાન
| Updated on: Oct 18, 2020 | 12:15 PM

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદી ઝાપટા પડ્યા છોટા-ઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો, તો ડાંગના આહવા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો. ભરૂચના આકાશમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળા છવાયેલા હતા. બપોર બાદ છૂટોછવાયો વરસાદ પડ્યો તાપી અને વ્યારા પંથકમાં અચાનક વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાન થયું બારડોલી અને આણંદના તારાપુરમાં પવન સાથે ઝાપટા પડ્યા.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો