Gujarati NewsGujaratDahod taaluka na sanjelina thaada khate mgvcl ni team par humla no prayas sarkari kaam ma rukavat
દાહોદ તાલુકાનાં સંજેલીના થાળા ખાતે MGVCLની ટીમ ઉપર હુમલાનો પ્રયાસ,સરકારી કામમાં રૂકાવટ બદલ 4 વ્યકિતઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
દાહોદ તાલુકાનાં સંજેલીના થાળા ખાતે MGVCLની ટીમ ઉપર હુમલાનો પ્રયાસની ઘટના સામે આવી છે.MGVCLની ટીમે વીજ ચોરી ઝડપી લેતા વિજચોરો ઉશ્કેરાયા હતા અને કર્મચારીઓને ધાકધમકી આપી પથ્થર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. 11 KV લાઈન ઉપર ડાયરેક્ટ વાયર નાખી ત્રણ લોકો વીજચોરી કરતા હતા. સરકારી કામમાં રૂકાવટ બદલ 4 વ્યકિતઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને સંજેલી […]
Pinak Shukla |
Updated on: Aug 01, 2020 | 10:30 AM
દાહોદ તાલુકાનાં સંજેલીના થાળા ખાતે MGVCLની ટીમ ઉપર હુમલાનો પ્રયાસની ઘટના સામે આવી છે.MGVCLની ટીમે વીજ ચોરી ઝડપી લેતા વિજચોરો ઉશ્કેરાયા હતા અને કર્મચારીઓને ધાકધમકી આપી પથ્થર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. 11 KV લાઈન ઉપર ડાયરેક્ટ વાયર નાખી ત્રણ લોકો વીજચોરી કરતા હતા. સરકારી કામમાં રૂકાવટ બદલ 4 વ્યકિતઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને સંજેલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.