Coronavirus : દાહોદમાં વધુુ એક શિક્ષકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

|

Mar 13, 2021 | 11:39 AM

Coronavirus નું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. ત્યારે દાહોદના લીમડીની એક ખાનગી શાળાના શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  જીવન જયોત વિધાલય નામની સ્કુલમાં શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Coronavirus નું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. ત્યારે દાહોદના લીમડીની એક ખાનગી શાળાના શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીવન જયોત વિધાલય નામની સ્કુલમાં શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત દ્વારા શાળાને સેનેટાઇઝ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે તકેદારીના ભાગરુપે સંપર્કમાં આવેલા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કુલ 3 શાળાઓમાં શિક્ષકો કોરોના પોઝિટિવ થઇ ચૂક્યા છે.

Next Video