DAHOD : મુવાલિયા ગામમાં કેનાલમાં પડયું ગાબડું, ખેડૂતોને થયું નુકસાન

|

Mar 14, 2021 | 1:01 PM

DAHOD : ખેડૂતોએ 2થી 3 મહિના તનતોડ મહેનત કરીને પાક તૈયાર કર્યો અને તંત્રએ એક જ મિનિટમાં તેના પર પાણી ફેરવી દીધુ.

DAHOD : ખેડૂતોએ 2થી 3 મહિના તનતોડ મહેનત કરીને પાક તૈયાર કર્યો અને તંત્રએ એક જ મિનિટમાં તેના પર પાણી ફેરવી દીધુ. દાહોદના મુવાલિયા ગામે કેનાલમાં ગાબડું પડતા ડુગરી, નસીરપુરા વિસ્તારના ઘઉં વાવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. સિંચાઈ વિભાગની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. ખેડૂતોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મુવાલિયાના ખેડૂતોનું શું કહેવું છે તે તેમના જ મુખેથી સાંભળો.

 

Next Video