VIDEO: ‘વાયુ’ સંકટના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ, 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા બંધ

|

Jun 12, 2019 | 10:46 AM

વાયુ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર જતી 10 ટ્રેન અને ST સેવા સુરક્ષાના કારણે રદ્દ કરવામાં આવી છે. 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા રદ્દ. વાયુ વાવાઝોડાને લઈને દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથક માં વાયુ વાવઝોડાનુ સંકટ તોળાઈ […]

VIDEO: વાયુ સંકટના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ, 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા બંધ

Follow us on

વાયુ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર જતી 10 ટ્રેન અને ST સેવા સુરક્ષાના કારણે રદ્દ કરવામાં આવી છે. 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા રદ્દ. વાયુ વાવાઝોડાને લઈને દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથક માં વાયુ વાવઝોડાનુ સંકટ તોળાઈ રહ્યું છે.

ત્યારે સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન અને ST બસ રદ્દ કરવામાં આવી છે. આગામી 14 જુન સુધી આ સેવા બંધ રહેશે.

તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા
Vastu shastra : ઘરમાં તોડફોડ કર્યા વિના દૂર થશે વાસ્તુ દોષ, કરો આ 7 ઉપાય
સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article