Gujarati NewsGujaratCyclone vayu school colleges in rajkot to remain shut on june 13
VIDEO: “વાયુ” વાવાઝોડાને લઈ રાજકોટમાં આ દિવસો સુધી શાળાઓ બંધ રહેશે, અધિકારીઓને છે આ ખાસ સૂચના
રાજકોટમાં વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. જિલ્લા કલેકટર, એડિ. કલેક્ટર, TDO સહિતના અધિકારીઓની તાત્કાલીક બેઠક પણ બોલાવાઈ હતી. તો સાથે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ ચૂકી છે. વાયુના એલર્ટના પગલે NDRFની ટીમ રાજકોટ ખાતે પહોંચશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]
રાજકોટમાં વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. જિલ્લા કલેકટર, એડિ. કલેક્ટર, TDO સહિતના અધિકારીઓની તાત્કાલીક બેઠક પણ બોલાવાઈ હતી. તો સાથે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ ચૂકી છે. વાયુના એલર્ટના પગલે NDRFની ટીમ રાજકોટ ખાતે પહોંચશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
NDRFની ટીમમાં એક ઇન્સપેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર સામેલ હશે. તો સાથે શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે. ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં અસર થઇ શકે છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો