
શિયાળ બેટ પર મહિલાનું રેસ્કયુ કરવામાં આવ્યુ છે. જે લોકો જે પણ જગ્યાએ ફસાયા છે. ત્યાં રેસ્કયુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ કરવાનું ના થાય તે માટે પહેલાથી જ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ મહિલા શિયાળ બેટ પર પર ફસાયા હતા. ત્યાંથી તેમનું રેસ્કયુ કરવામાં આવ્યુ હતું. NDRF અને અન્ય ટીમો દ્વારા આ મદદ પુરી પાડવામાં આવી હતી. બોટ મારફતે આ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે.