Gujarati NewsGujaratCyclone vayu parts of ahmedabad experiencing strong winds heavy rain showers
VIDEO: અમદાવાદના અનેક વિસ્તારમાં પહેલા વંટોળ અને પછી મેઘરાજાની એન્ટ્રી
આ તરફ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ભારે પવનને કારણે હાથીજણના વિવેકાનંદનગરમાં આવેલા એક મકાનનું છાપરું ઉડી ગયું હતું. પતરાથી બતાવેલું આ છાપરું પવનને કારણે ઉડી ગયું હતું. આ પણ વાંચોઃ VIDEO: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો Web Stories View […]
Follow us on
આ તરફ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ભારે પવનને કારણે હાથીજણના વિવેકાનંદનગરમાં આવેલા એક મકાનનું છાપરું ઉડી ગયું હતું. પતરાથી બતાવેલું આ છાપરું પવનને કારણે ઉડી ગયું હતું.